સામાજિક ક્ષેત્રે :
૧) સંઘ પરિવાર સાથે વર્ષો થી સંકળાયેલ છે.
૨) વિદ્યોતેજક સંસ્થા, સેવા ગ્રુપ ઓફ પારસધામ વિગેરે સંસ્થાઓ સાથે જોડાયેલ છે.
૩) કોરોના કાળમાં આરોગ્ય ની સેવા અંગે ડોકટરો સાથે સંકલન કરી સફળ કામગીરી કરેલ.
|
રાજકીય કારકીદી :
૧) ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નં.૫ માં ઉપપ્રમુખતરીકેની જવાબદારી નિભાવી હતી.
૨) ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તેમજ મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી.
૩) જામનગર મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે ૫ (પાંચ) વર્ષની જવાબદારી નિભાવી હતી.
૪) ૨૦૧૫ માં પ્રથમવાર વોર્ડ નં.૫ માં ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર તરીકે ચુંટાયેલ.
૫) સ્ટેન્ડીંગ કમિટીનાં સભ્ય તરીકે જવાબદારી નિભાવી હતી.
૬) આરોગ્ય સમિતિ અને ગાર્ડન સમિતિ નાં ચેરપર્સન તરીકે જવાબદારી નિભાવી હતી.
૭) તા.૧૨-૦૩-૨૦૨૧ થી જામનગર મહાનગરપાલિકામાં મેયર તરીકે વરણી થયેલ છે.
|