| જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ૨૦ વર્ષથી સંગઠનમાં કાર્યરત |
| શહેર સંગઠનમાં ઉપપ્રમુખની જવાબદારી નિભાવેલ |
| પ્રદેશ કારોબારી સમિતિમાં કારોબારી સભ્ય તરીકેની જવાબદારી સંભાળેલ. |
| જામનગર મહાનગરપાલિકામાં ૨૦૨૬ માં વોર્ડ નં.૯ માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાએલ. |
| તા.૨૬-૦૫-૨૦૨૬ ના રોજ જામનગર મહાનગરપાલિકામાં મેયર તરીકેની જવાબદારી સંભાળેલ. |
| અન્ય સામાજિક પ્રવૃત્તિ |
| વોર્ડના જુદા જુદા મહિલા સખી મંડળોમાં સામાજિક પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ તથા જરૂરિયાત મુજબ સેવા કાર્યો કરી સામાજિક ક્ષેત્રે યોગદાન આપેલ છે. |