SLUM

Slum Branch is doing all activities for slum improvements are as follows :

  • Construction of Affordable Housing for EWS, LIG-1 & LIG-2 under Mukhya Mantri Gruh Yojana.
  • Construction of Housing Units with infrastructure facilities under IHSDP project.
  • Construction of Night Shelter for homeless people of Jamnagar City.
  • Construction of Individual Toilets under "Nirmal Gujarat Shauchalaya Yojana".
  • Construction of New Pay & Use Toilet Blocks and Repairing/ Renovation of existing pay & use toilet blocks.
 
Projects On Hand
Project Detail
હયાત પે એન્ડડ યુઝ ટોઇલેટ બ્લોેક રીપેરીંગની કામગીરીગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડની ગ્રાંટ હેઠળ જામનગર શહેરમાં આવેલ હયાત પે એન્ડ યુઝ ટોઇલેટ બ્લોકસ પૈકી ૧૮ બ્લોક્સ રીપેરીંગ રીનોવેશન કામગીરી પૈકી 16 બ્લોક નું રીપેરીંગ રીનોવેશન કામગીરી પૂર્ણ થય ગયેલ છે.  આ કામગીરી માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ઘ્વારા રૂ. ૬૦.૭૩ લાખની ગ્રાંટ મંજુર કરવામાં આવેલ છે.
    
નવા પે એન્ડ યુઝ ટોઇલેટ બ્લોક બનાવવાની કામગીરીગુજરાત મ્યુનિસિ૫લ ફાઇનાન્સો બોર્ડની ગ્રાંટ હેઠળ BOT ઘોરણે જામનગર શહેર વિસ્તારમાં જુદા-જુદા ૧૦ સ્થુળોએ પે એન્ડર યુઝ ટોઇલેટ બ્લોકસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.અને તે પૈકી 4 સ્થળો એ કામગીરી પૂર્ણ થય ગયેલ છે અને બાકીના ૬ બ્લોકસ ની કામગીરી મહદ અંશે પૂર્ણતાના આરે છે.
    
નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ વ્યક્તિગત શૌચાલયની કામગીરીઆ યોજના હેઠળ સરકારશ્રી ઘ્વારા જામનગર મહાનગર પાલિકાને ૧૦૬૪૯ વ્યકિતગત શૌચાલય બનાવવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. લક્ષ્યાં ક પૈકી ૭૧૧૧ શૌચાલયના કામ પૂર્ણ થયેલ છે, જયારે બાકી રહેતા ૩૫૩૮ શૌચાલયની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી અંતર્ગત હાલે શૌચાલય બનાવવાની કામગીરીમાં ર૫ NGO તેમજ ૩૩ રજીસ્ટ૩ર્ડ કોન્ટ્રાકટર કાર્યરત છે.
    
નાઇટ શેલ્‍ટર૮૧ ઘરવિહોણા લોકો માટે બેડી બંદર રોડ રેલ્‍વે સ્‍ટેશન પાસે એકડે એક બાપુ વિસ્તારમા આવેલ હયાત કોમ્‍યુનીટી હોલમાં જરૂરી સુઘારા/વઘારા તેમજ રીનોવેશન કરી નાઇટ શેલ્‍ટર બનાવવામાં આવેલ છે તેમજ ૨૨૪ ઘર વિહોણા લોકો માટે નવા નાઈટ શેલ્ટર બનવવા માટે ગુજરાત અર્બન લાઇવલી હુડ મીશન દ્વારા રૂ.૧૩૨.૭૪લાખ ની ગ્રાન્ટ મંજુર થયેલ છે અને ટુંક સમયમા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી બાંધકામ ટી.પી.સ્કીમ નં.૩-બી એફ.પી.નં.૪૬/પી રાજકોટ હાઈવે નજીક હાપા વિસ્તાર માં સરુ કરવામાં આવશે.