Application for Senior Citizens Rebate

Upload any One Document From Below Aadhar Card/PAN Card/Driving Licence. 100KB

Undertaking

  • આથી હું શ્રી સોગંદપૂર્વક જણાવું છું કે, મારી મિલ્કત જામનગર મહાનગરપાલિકાનાં મિલ્કત વેરા રજીસ્ટરે કર ભરવાને પાત્ર પ્રથમ વ્યક્તિ તરીકે (માલિક તરીકે) નોંઘાયેલ છે. મારી જન્મ તારીખ ઉપર મુજબ છે અને તા.૩૧/૩/૨૦૨૬ નાં રોજ ૬૦ વર્ષ / વર્ષથી વઘુ છે એટલે કે હું સીનીયર સીટીઝન છું અને જન્મના પુરાવા તરીકે હું આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ આ સાથે અપલોડ કરું છું
  • મને ૨૦૨૬-૨૭ નાં એડવાન્સ મિલ્કત વેરા / વોટરચાર્જની જાહેર થયેલ રીબેટ યોજનામાં સીનીયર સીટીઝન તરીકે મળવાપાત્ર થતુ વઘુ ૫% એટલે કે કુલ ૧૫% રીબેટનો લાભ આપવા વિનંતી છે.
  • ઉ૫રોકત રજુ કરેલ હકીકત ખરાઇ કરતાં જો ખોટી સાબિત થશે તો જામનગર મહાનગરપાલિકા આ બાબતે જે કોઇ નિર્ણય લેશે તે મને બંઘનકર્તા રહેશે.

જો તમારા દ્વારા તમારી મિલકત માં સોલાર રૂફ ટોપ તા.૩૧/૩/૨૦૨૬ પહેલા લગાવેલ છે અને તમે સોલાર રૂફ ટોપ નું રીબેટ નો લાભ અગાઉ લેવામાં આવેલ નથી તો લાભ લેવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરવું

આ ફોર્મ મા સબમીટ બટન ક્લિક કર્યા પછી ૧૫% સિનીયર સિટીઝન રીબેટ નો લાભ લેવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરવું