Application for Solar Rebate

Upload Document Electricity Bill. 100KB

Upload Document Solar Rooftop Bill. 100KB

UNDERTAKING

  • આથી હું શ્રી સોગંદપૂર્વક જણાવું છું કે, મારી મિલ્કત જામનગર મહાનગરપાલિકાનાં મિલ્કત વેરા રજીસ્ટરે કર ભરવાને પાત્ર પ્રથમ વ્યક્તિ તરીકે (માલિક તરીકે) નોંઘાયેલ છે.
  • અમો દ્વારા અમારી મિલકતમાં સોલાર રૂફ ટોપ ૩૧-૦૩-૨૦૨૫ પહેલા લગાવેલ છે.
  • આ સોલાર રૂફ ટોપ નું રીબેટ અમો દ્વારા અગાઉ લેવામાં આવેલ નથી જેની અમે ખાત્રી આપીએ છીએ
  • ઉ૫રોકત રજુ કરેલ હકીકત ખરાઇ કરતાં જો ખોટી સાબિત થશે તો ઉપરોક્ત સંપૂર્ણ રીબેટ અમોને મળશે નહિ અને આ બાબતે જે નિર્ણય જામનગર મહાનગરપાલિકા લેશે તે મને બંઘનકર્તા રહેશે.