• દિન દયાલ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા રચાયેલા વિસ્તાર કક્ષાના સખીસંધ (Area Leval Fedration-ALF) ને શહેર કક્ષાના સખીસંધ (City Level Fedration-CLF) ને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે માન. મેયરશ્રીનાં અધ્યક્ષ સ્થાને શહેરી સહભાગીતા મંચની રચના કરવામાં આવેલ છે.

  • જામનગર મહાનગરપાલિકા અન્વયે ચાલતી DAY-NULM યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન કુલ ૩૯ વિસ્તાર કક્ષાના સખીસંધ (ALF) બનાવવામાં આવેલા છે. અને ૧ શહેર કક્ષાનું સખીસંધ બનાવવામાં આવેલ છે.

  • શહેરી સહભાગીતા મંચ દ્વારા વિસ્તાર કક્ષાના સખીસંધ તથા શહેરી કક્ષાના સખીસંધનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે એક પ્લેટફોર્મ તરીકે કામગીરી કરવામાં આવશે.

  • શહેરી સહભાગીતા મંચ કમિટીનાં મેમ્બરોની યાદી
  • શહેરી સહભાગીતા મંચ કમિટીની મીટીંગ મીનીટસ