Career
જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ૨૦ વર્ષથી સંગઠનમાં કાર્યરત
શહેર સંગઠનમાં ઉપપ્રમુખની જવાબદારી નિભાવેલ
પ્રદેશ કારોબારી સમિતિમાં કારોબારી સભ્ય તરીકેની જવાબદારી સંભાળેલ.
જામનગર મહાનગરપાલિકામાં ૨૦૨૬ માં વોર્ડ નં.૯ માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાએલ.
તા.૨૬-૦૫-૨૦૨૬ ના રોજ જામનગર મહાનગરપાલિકામાં મેયર તરીકેની જવાબદારી સંભાળેલ.
અન્ય સામાજિક પ્રવૃત્તિ
વોર્ડના જુદા જુદા મહિલા સખી મંડળોમાં સામાજિક પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ તથા જરૂરિયાત મુજબ સેવા કાર્યો કરી સામાજિક ક્ષેત્રે યોગદાન આપેલ છે.

Smt.Monikaben Hemendrabhai Vyas